Nobel Prize Winner: Malala in Gujarati (શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા)

Nobel Prize Winner: Malala in Gujarati (શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા)

Nobel Prize Winner: Malala in Gujarati (શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા)

Nobel Prize Winner: Malala in Gujarati (શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા)

Paperback

$12.99 
  • SHIP THIS ITEM
    Qualifies for Free Shipping
  • PICK UP IN STORE
    Check Availability at Nearby Stores

Related collections and offers


Overview

પહેલી નજરમાં, મલાલા યુસૂફજઈ એક નાજુક, યુવાન અને પાડોશમાં રહેવાવાળી કોઈ સાધારણ છોકરી-જેવી જ દેખાય છે. ૧૭ વર્ષની આ માસૂમ બાળકીનાં મક્કમ મનોબળે ચટ્ટાનથી ટકરાઈને ઇસ્લામી આતંકનો પર્યાય બની તાલિબાનની અકડને ચૂર-ચૂર થતાં પૂરી દુનિયાએ જોઈ છે. મલાલા એ નામ છે, જેને કારણે આજ સુધી અશાંતિ, આતંક અને અપરાધો માટે બદનામ પાકિસ્તાનને પૂરી માનવતાએ ઇજ્જતની નજરથી જોવાનું શરૂ કર્યું છે. મલાલા નોબેલ પુરસ્કાર વિજેતાઓના ઇતિહાસનો સૌથી યુવા ચહેરો અને વિશ્વમાં નારી-સમાનતા, શિક્ષા અને મુક્તિની ઓળખ બની ગઈ છે. ક્યારેક મલાલાએ છોકરીઓનાં અભ્યાસ પર તાલિબાની રોક વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો અને તાલિબાની હત્યારાઓએ ૯ ઑક્ટોબર, ૨૦૧૨એ એને ગોળી મારી દીધી હતી, મોતને માત આપીને આજે એ જ છોકરી પૂરી દુનિયામાં મહિલાઓનાં આત્મ ગૌરવનો આદર્શ બની ગઈ છે.

Product Details

ISBN-13: 9789351655305
Publisher: Diamond Pocket Books Pvt Ltd
Publication date: 05/02/2024
Pages: 146
Product dimensions: 5.50(w) x 8.50(h) x 0.34(d)
Language: Gujarati
From the B&N Reads Blog

Customer Reviews