??????? ?? ?????: ?????? ???? ?? ????? ( Avocado the Turtle - Gujarati Edition)

??????? ?? ?????: ?????? ???? ?? ????? ( Avocado the Turtle - Gujarati Edition)

??????? ?? ?????: ?????? ???? ?? ????? ( Avocado the Turtle - Gujarati Edition)

??????? ?? ?????: ?????? ???? ?? ????? ( Avocado the Turtle - Gujarati Edition)


Available on Compatible NOOK devices, the free NOOK App and in My Digital Library.
WANT A NOOK?  Explore Now

Related collections and offers


Overview

આવોકાડો કોઈ સાધારણ કાચબી નથી. તેના મિત્રતા-પૂર્ણ સ્વભાવ ના કારણે બીજા કાચબા તેનાથી દૂર રહેતા હતા. બીજા કાચબાઓ એ આવોકાડો ને પોતાના સમૂહ થી દૂર કરવાનો નિર્ણય લીધો અને આવોકાડો ને સમૂહ થી દૂર મોકલી દેવામાં આવી. પછી ઉદાસીનતા છોડી ને આવોકાડો નવા મિત્રો ને મળે છે અને તેને સમજાય છે કે બીજા લોકો તેને કેવું બનાવવા માંગે છે તે મહત્વપૂર્ણ નથી. તે જેવી છે તેવી જ શ્રેષ્ઠ છે.આવોકાડો ના આત્મ-ખોજ ના સફર માં તમે પણ જોડાઈ જાઓ.

------

Avocado is not a normal turtle. She is rejected by the other turtles for being too friendly. One day, they decide she should no longer be welcomed in their turtle group, and she is sent away. Upset at first, she eventually meets new friends and starts to understand it doesn't matter what people want her to be. Join Avocado on her journey to find her true self.


Product Details

ISBN-13: 9781950263509
Publisher: VIKI Publishing
Publication date: 03/06/2021
Sold by: Barnes & Noble
Format: eBook
Pages: 44
File size: 27 MB
Note: This product may take a few minutes to download.
Age Range: 4 - 12 Years
Language: Gujarati

About the Author

કિયારા શંકર સાનફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયા, યુએસએ થી 13 વર્ષની પ્રતિભાવાન લેખિકા છે. તેમને પુસ્તકો અને ગીતો લખવાની સાથે સાથે અને વાંચન અને કલાકૃતિ પણ પસંદ છે. તેમની પ્રથમ પુસ્તક 'પ્રીમરોસ નો અભિશા' અંગ્રેજી, સ્પેનિસ, ચાઈનીઝ, હિન્દી જેવી 12 ભાષામાં પ્રકાશિત થઈ ચૂકી છે. === Kiara Shankar is a talented thirteen-year-old author/songwriter from San Francisco, California, USA. Apart from writing books and songs, she loves reading and artwork. Her debut book, Primrose's Curse, has been published in twelve different languages including English, Spanish, Chinese, Hindi, and more.
વિનય શંકર એક સોફ્ટવેર પ્રોફેશનલ, કીયારા ના પિતા છે. જેમણે પોતાની પુત્રીની વાર્તાઓ અને ગીતો થી પ્રભાવિત થઈને તેને સાથે લખવાનો નિર્ણય કર્યો. બંનેના સંયુક્ત પ્રયાસો એ શ્રેષ્ઠ વિચારો અને વાર્તાઓ ને જન્મ આપ્યો છે. પિતા પુત્રી નું ગીત પ્રેમરોસ ફરનિટીઝ, ફ્રાન્સેસ્કા શંકર, મારલા માલવિન્સ સ્પોર્ટ ધ ફ્રેંચિ એ ગાયું છે. તમે સ્પોટીફાય, એપલ મ્યુઝિક, યૂટ્યૂબ મ્યુઝિક, એમેઝોન મ્યુઝિક, ડીઝર અને આવા અનેક પ્લેટફોર્મ પર તે સાંભળી શકો છો. === Vinay Shankar is a software professional who found himself inspired by his daughter's idea of writing books and songs and who decided to co-write them with her. The duo's collaborative effort is helping to bring great ideas to life! The pop hits penned by the father-daughter duo-sung by singers Primrose Fernetise, Francesca Shankar, Marla Malvins, and SpotZ The Frenchie-are now streaming on Spotify, Apple Music, YouTube Music, Amazon Music, Deezer, and more digital music streaming platforms.
From the B&N Reads Blog

Customer Reviews